Friday, October 3, 2008
આજકાલ મને ભાષાંતર કરવાનુ ભૂત ચડયુ છે. કોલેજના પ્રોજેકટનુ ઠેકાણુ નથી અને તો પણ રોજ બે ત્રણ કલાક કેડીઇનુ ટ્રાન્સલેશન કરુ છુ.હા પણ મને ગુજરાતીમાં લખતા(કોમ્પયુટર પર,એમ તો મને લખતા અને વાંચતા આવડે છે ખોટો અર્થ ના કાઠતા) આવડી ગયું છે બહુ જલદીથી લખુ છુ આ બધો scim/skim નો કમાલ છે લિનક્ષ માટેનુ ટુલ છે પન ભારી છે. પહેલા કંટાળો આવતો હતો લખવાનો પણ હવે મઝા આવે છે અને ભાઇ કેડીઇનુ લોકલાઇસ ટુલ પણ સરસ છે અત્યાર સુધી ટ્રાન્સલેટ કરેલુ બધુ યાદ રાખે છે હમમમમમમમમમમ........
Subscribe to:
Posts (Atom)